Friday, 7 September 2012

comedy pics


જાદુઈ તસવીરઃ જી હાં, પણ આ કોઈ જાદુ નથી. આ તસવીરની કમાલ છે. ફોટોશોપમાં આ તસવીરને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે સોશિઅલ સાઇટ્સ પણ તેને પોસ્ટ કર્યાં બાદ તમારા માઉસનું સ્ક્રોલ બટન ફરાવશો, તો આ પ્રેમી યુગલ એકબીજાની નજીક આવતું દેખાશે. ફેસબુક ઉપર આ તસવીર મિત્રોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.